ખુલાસો / મોટો ખુલાસો : શ્રેય હોસ્પિ. કોવિડ કેર માટે અયોગ્ય હતી તેવા 15 કારણો અપાયા હતાં છતાં AMCએ જાહેર કરી હોવાનો દાવો

ahmedabad covid 19 shrey hospital fire amc force to hospital for covid center

નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર ઉભુ કરવા મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે જેમાં મપના દબાણ અને લાપરવાહીને કારણે 8 લોકોનો જીવ ગયો હોવાના આક્ષેપ સામે આવ્યા છે. ત્યારે આવો જાણીએ કે VTV ઉપર શ્રેય હોસ્પિટલ મામલે સૌથી મોટો ખુલાસો.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ