વિશેષ / અમને જીવવા દો : અમદાવાદના દંપતીને લગ્નના 2 વર્ષ બાદ પણ પરિવાર તરફથી મારી નાંખવાનો છે ડર

Ahmedabad couple is afraid of being killed by the family even after 2 years marriage

યુવતીએ કહ્યું કે, તેના માતા-પિતા અમારા લગ્નને સ્વીકાર કરતા નથી. અને અવાર-નવાર મારા સાસરે આવી મને માર મારી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ