કોરોના વાયરસ / અમદાવાદના વધુ એક કોર્પોરેટર અને કોંગ્રેસના ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

Ahmedabad corporator and Congress MLA corona positive

રાજ્યમાં કોરોનાની રફ્તાર દિવસેને દિવસે વધી રહી છે. રાજ્યમાં ગઇકાલે એક જ દિવસમાં નવા 1081 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. ત્યારે હવે આ કોરોનાના કહેરની ઝપેટમાં રાજકીય નેતાઓ પણ આવી રહ્યા છે. અમદાવાદના AMCના વધુ એક કોર્પોરેટર કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કાલુપુરના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેથી હાલ કોર્પોરેટરને SVP ખાતે સારવાર માટે ખસેડાયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ