શરમજનક / ભાજપના કોર્પોરેટર અમિત શાહ અને તેના દીકરાની દાદાગીરીનો વીડિયો આવ્યો સામે

ahmedabad corporator Amit shah and his son fight with citizen

અમદાવાદમાં કોર્પોરેટર અમિત શાહ અને તેના દિકરાની દાદાગીરીનો એક વીડિયો સામે આવ્યો છે. કોર્પોરેટલ આમ નાગરિકની સેવા માટે હોય છે તેમના પર રોફ ઝાડવા કે દાદાગીરી કરવા માટે નહીં! આવા સવાલો ઉઠી રહ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ