ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

તંત્ર હરકતમાં / અમદાવાદમાં કોરોનાના કેસ વધ્યા તો આ શહેરમાં 100 બેડની હોસ્પિટલ કરાઇ તૈયાર, જાણો કેમ

ahmedabad coronavirus positive case vadodara

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં કોરોના હાલ  બેકાબુ જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરમાં વધતા કોરોના સંક્રમણ બાદ તંત્ર હરકતમાં જોવા મળી રહ્યું છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં 60 વેન્ટિલેટર બેડ વધારાયા છે. જ્યારે વડોદરામાં 100 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ