રોગચાળાનો ભરડો / અમદાવાદમાં કોરોના વાયરસના કહેર વચ્ચે નોન કોવિડ દર્દીઓમાં જોવા મળ્યો વધારો

ahmedabad coronavirus non covid case patient

ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે હાલ ચોમાસાની ઋતુમાં નોન કોવિડ OPDમાં દર્દીઓનો વધારો થયો છે. અમદાવાદની સિવિલ હોસ્પટલમાં રોજના 1700 દર્દીઓની OPD નોંધાઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ