ભંગ / લોકડાઉન હોવા છતાં અમદાવાદના આ વિસ્તારોમાં જોવા મળી લોકોની ભીડ

ahmedabad coronavirus lockdown people on the road

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા લોકડાઉનનો આજે છેલ્લો દિવસ છે. જો કે રાજ્યમાં લોકડાઉનની સમયમર્યાદા વધારાવામાં આવશે કે નહીં તે અંગે આજરોજ નિર્ણય લેવામાં આવશે. જો કે તેના વચ્ચે અમદાવાદમાં ખુલ્લેઆમ લોકડાઉનનો ભંગ થઈ રહ્યો છે. લોકડાઉન હોવા છતાં અમદાવાદના CTM વિસ્તારમાં લોકોની ભીડ જોવા મળી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ