અમદાવાદ / લોકડાઉનના પગલે પ્રેમિકા સામે રૂઆબ જમાવવા જતાં પ્રેમીને પડ્યું ભારે, પોલીસે કરી ધરપકડ

ahmedabad coronavirus lockdown lover police arrested

એક બાજુ ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાને લઇને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે લોકડાઉનના પગલે લોકો બહારગામ જવા નવા પેંતરા શોધતા હોય છે. ત્યારે શહેરના યુવકે પ્રેમિકાને મળવા જવા પોલીસને ગેરમાર્ગે દોરતાં ફરિયાદ નોંધી ધરપકડ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ