ગંભીર પરિસ્થિતિ / અમદાવાદમાં કોરોનાનું સંકટ એપ્રિલ-મે કરતાં પણ ગંભીરઃ મૃત્યુદરનો આંકડો જાણી ચોંકી જશો તમે

ahmedabad coronavirus death covid19 patient

ગુજરાતમાં હાલ કોરોનાની બીજી લહેર જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. હાલ રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેર ફરી એખ વખત કોરોનાનું હોટસ્પોટ  બની રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. શહેરમાં અત્યાર સુધીના એક દિવસનો સૌથી વધુ આંકડો સામે આવ્યો છે. ગઇકાલે શહેરમાં 349 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર હરકતમાં જોવા મળી રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ