ચેતવણી / અમદાવાદીઓ માટે માઠા સમાચાર : આ વિસ્તારો બન્યા કોરોનાના ફેવરેટ, 253 કન્ટેન્ટમેન્ટ ઝોન

Ahmedabad coronavirus cases hike

ગુજરાતમાં કોરોના રિટર્નસ કોહરામ મચાવી રહ્યો છે ત્યારે અમદાવાદ ફરી એક વખત કોરોનાના નિશાના પર છે હાલ 253 માઈક્રો કન્ટેેમેન્ટ ઝોન જાહેર કરવામાં આવતા ફફડાટ ફેલાઈ ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ