અભિયાન / અમદાવાદમાં જે લોકોને કોરોના છે અને સંતાઇ ગયા છે તેમને શોધવા AMCએ અજમાવી આવી તરકીબ

ahmedabad corona mobile van amc coronavirus

દેશમાં દિવસેને દિવસે કોરોના પીડિતોની સંખ્યા વધી રહી છે તે ચિંતાનો વિષય છે. આપણા ગુજરાતમાં પણ સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે તેના કારણે આરોગ્ય વિભાગે પોતાની કામગીરી યુદ્ધના સ્તરે શરૂ કરી દીધી છે. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક નવો પ્રયોગ શરૂ કર્યો છે. આ એવો પ્રયોગ છે જેના કારણે પીડિતોની સંખ્યા વધશે. પણ તેનો ફાયદો લાંબા ગાળે થશે. તમને આ સાંભળીને જરા અજુગતુ લાગતું હશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ