LOCAL BODY ELECTIONS 2021
Infogram

ખુશખબર / જુઓ અમદાવાદમાં હવે રહ્યાં માત્ર આટલાં જ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન, આંકડો જાણીને વિશ્વાસ નહીં થાય

Ahmedabad corona micro contentment zone

શહેરમાં કોરોનાની સ્થિતિમાં થયેલા સુધારણાને કારણે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં પણ સતત ઘટાડો કરવામાં આવ્યો છે. ગત સપ્ટેમ્બરમાં, શહેરમાં કન્ટેન્ટ ઝોનની સંખ્યા 400 પર પહોંચી ગઈ હતી. હાલમાં, તેમની સંખ્યા 20 કરતા ઓછી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ