શ્વાસ રૂંધાયો / અમદાવાદમાં એક બાજુ કોરોના સંક્રમણ વધી રહ્યું છે બીજી બાજુ વધુ એક આફત આવી પડી

Ahmedabad Corona Hospital Oxygen shortage

અમદાવાદ ભુયંગદેવ ચાર રસ્તા નજીક એવીઓન કીડની હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખૂટ્યો, હાલ હોસ્પિટલમાં કોરોનાના 10 દર્દીઓ સારવાર હેઠળ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ