કોરોના / અમદાવાદના 11 કન્ટેનમેન્ટ વૉર્ડની યાદી જાહેર, પશ્ચિમના એકમાત્ર વિસ્તારનો સમાવેશ

Ahmedabad corona containment zone in lockdown 4

અમદાવાદમાં કોરોનાની સ્થિતિ જરાય કાબૂમાં નથી 8683 લોકો કોરોનાનો શિકાર બન્યા છે અને 555 લોકો કોરોનાથી પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. ત્યારે પ.ઝોનના ગુલબાઈ ટેકરા સહિત અમદાવાદમાં 11 વોર્ડને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x