BIG NEWS / 97% દર્દીઓ હોમ ક્વોરન્ટાઈન, 50 હોસ્પિટલમાં 4000 બેડ રિઝર્વ રખાયાઃ AMC કમિશ્નરનું નિયંત્રણ અંગે મોટું નિવેદન

Ahmedabad Corona Case: Important Statement by AMC Commissioner Lochan Shehra

ગુજરાતના અડધા ઉપરના કેસ અમદાવાદ શહેરમાંથી આવતા હવે AMC હરકતમાં આવ્યું છે. આજે મળેલી બેઠક બાદ કમિશનર લોચન શહેરાએ કોરોનાને લઈ તૈયારીઓ બાબતે માહિતી આપી છે.

બ્રેકિંગ ન્યૂઝ