સંકટને આમંત્રણ / બેન્ડવાજાં બાદ અમદાવાદમાં દરરોજના નોંધાશે 10000 કેસ! લગ્નમાં વધુ કડક નિયંત્રણો માટે રહેજો તૈયાર

Ahmedabad corona blast wedding gujarat

કોરોનાને અટકાવવા લગ્ન સમારંભમાં વેક્સિનેશન ફર્સ્ટનો અભિગમ અપનાવવો પડશે. લગ્નસરાની ધૂમ મચી હોઈ જાન્યુઆરીનાં સૌથી વધુ ૧૦ મુહૂર્ત કોરોનાના નવા બ્લાસ્ટ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ