રાજકીય ઉત્તરાયણ / ઉત્તરાયણ પ્રસંગે અમદાવાદ કોંગ્રેસનો નવતર પ્રયોગ, જાણો કેવી રીતે કર્યો સરકારનો વિરોધ

Ahmedabad Congress's new experiment on the occasion of Uttarayan, find out how it opposed the government

દેશભરમાં આજે જ્યારે કે લોકો ધામધૂમ પૂર્વક ઉત્તરાયણનો તહેવાર ઉજવી રહયા છે ત્યારે અમદાવાદમાં આ તહેવારની ઉજવણીને રાજકીય રંગ પણ લાગ્યો છે, અમદાવાદ શહેર કોંગ્રેસ તરફથી ખેડૂત કાયદા પ્રત્યે મોદી સરકારનો વિરોધ અને ખેડૂતોનું સમર્થન કરવા માટે એક નવતર પ્રયોગ કરાયો છે. 

બ્રેકિંગ ન્યૂઝ