અમદાવાદ / શાહપુરના કોંગ્રેસ મહિલા કોર્પોરેટર સહિત નવ સામે ગુનો નોંધાયો

Ahmedabad Congress women Corporate traffic police

શાહપુર વિસ્તારમાં ટ્રાફિક પોલીસ ફરજમાં રૂકાવટ કરીને ગેરવર્તન કરનારાં શાહપુરના કોંગ્રસના મહિલા કોર્પોરેટર મોનાબેન પ્રજાપતિ સહિત નવ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ