નમસ્તે ટ્રમ્પ / કોંગ્રેસનો ટોણોઃ ગુજરાતનો વિકાસ કરવા ટ્રમ્પ પાસે આટલું કરાવો

ahmedabad congress to take out rally followed by samvidhan bachao programme

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા હોઇ જે પ્રકારે શહેરના રસ્તા સહિતના મામલે મ્યુનિ. તંત્ર કામ કરી રહ્યું છે તેને જોતાં ટ્રમ્પને ગુજરાતમાં ફેરવવામાં આવે તો સમગ્ર રાજ્યનો વિકાસ થશે તેમ ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ