કોરોના સંકટ / ટ્રેનથી અમદાવાદ આવતા લોકો જાણી લેજો આ નિયમ, નહીંતર શહેરમાં એન્ટ્રી નહીં મળે

Ahmedabad come by train passenger corona test in kalupur railway station

ટ્રેનથી પ્રવાસ કરી અમદાવાદ આવનારા લોકો માટે તંત્ર દ્વારા શહેરમાં પ્રવેશ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા પછી જ બહારથી આવનારા લોકોને અમદાવાદ શહેરમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવશે. શહેરમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે શહેરના તંત્ર દ્વારા આ નિર્ણ લેવામાં આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ