ઉજવણી / વેલેન્ટાઈન ડે વીકની શરૂઆત થતા કોલેજની યુવતીઓમાં ભારે ઉત્સાહ, જુઓ કઈ રીતે કરે છે સેલિબ્રેશન

આજથી વેલેન્ટાઇન ડે વીકની શરૂઆત થઈ છે.આજે 7 ફેબ્રુઆરી એટલે રોઝ ડેની પણ ઉજવણી કરવામાં આવશે. ઠેરઠેર યંગસ્ટર્સ દ્વારા આજે રોઝ ડેની ઉજવણી કરાશે. આજે લોકો એક બીજાને ગુલાબ આપી ઉજવણી કરશે. રોઝ ડે પર એક ગુલાબનો ભાવ 25 થી 30 રૂપીયા થયો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ