Video / અમદાવાદ સિવિલનો વિડીયો વાયરલ, હોસ્પિટલમાં દર્દીઓ ગરબા રમ્યા

અમદાવાદ સિવિલ હોસ્પિટલનો વધુ એક વીડિયો વાયરલ છે. જેમાં કોરોનાના દર્દીઓ ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા.દર્દીઓ સાથે હોસ્પિટલમાં ઉપસ્થિત સ્ટાફ પણ ગરબે ઘુમતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ