અમદાવાદ / કોરોનાના કહેર વચ્ચે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ અને BJ મેડિકલ કોલેજના ડીને એવી માંગ કરી કે મચ્યો ખળભળાટ

Ahmedabad civil hospital superintendent and bj medical college dean demand vrs

અમદાવાદમાં કોરોનાના કેસ વધવા વચ્ચે મહત્વની જવાબદારી સંભાળતા ડૉક્ટરોએ સ્વૈચ્છિક નિવૃત્તિ(VRS) માંગી છે. જેને લઇને અનેક ચર્ચાઓ શરૂ થઇ છે.

બ્રેકિંગ ન્યૂઝ