Scam / અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં, કરોડોના કૌભાંડના આક્ષેપ

Ahmedabad civil hospital scam

અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી છે. દવાઓ અને બીજી વસ્તુઓમાં કૌભાંડ સામે આવ્યુ છે. મહામારીમાં પણ લોકો ગોલમાલ અને કૌભાંડ કરવાનું નથી ચૂકતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ