અમાનુષી / અમદાવાદની સિવિલના કર્મચારીના કામ જાણી તમે પણ કહેશો, માનવતા આ હદ સુધી મરી ગઈ?

Ahmedabad Civil Hospital employee arrested for theft

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક પર કામ કરતો સાહિલની ધરપકડ, મૃતદેહો પરથી સોનાની વસ્તુઓની ચોરીના કેસમાં થઈ હતી ફરિયાદ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ