VIDEO / આ તસવીરો છે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલની, કૂતરાઓ આરામ ફરમાવી રહ્યા છે અને સુરક્ષાકર્મી ગાયબ?

Ahmedabad civil hospital cctv dog in isolation ward

જ્યાં સામાન્ય માણસને પણ પ્રવેશ ન મળવો જોઈએ ત્યાં કુતરા આરામથી ફરે છે. જી હા અમદાવાદ સિવિલ હોસ્પિટલના CCTVમાં હોસ્પિટલમાં કૂતરા આરામથી ફરતા હોય અને આરામ ફરમાવતા હોય તેવી તસવીરો કેદ થઈ ગઈ છે. ત્યારે પ્રશ્ન એ ઉઠે કે આ તે કેવી બેદરકારી?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ