Video / થર્ટી ફર્સ્ટની રાતે અમદાવાદમાં જુઓ કેવો છે માહોલ, આવું દ્રશ્ય ક્યારેય નહીં જોયું હોય

Ahmedabad city police Strict settlement December 31 night curfew

31 ડિસેમ્બરને લઈ અમદાવાદ શહેર પોલીસ સજ્જ થઇ ચૂકી છે. પોલીસ સીસીટીવી પર મોનીટરીંગ કરી રહી છે. શહેરમાં 7 DCP, 14 ACP બંદોબસ્તમાં જોડાયા છે. 14 ACP, 50 PI અને 100 PSI બંદોબસ્તમાં જોડાયા છે. તો 3500 જેટલા પોલીસ કર્મી બંદોબસ્તમાં તૈનાત રહ્યા છે. અમદાવાદ પોલીસ 9 વાગ્યા પછી કર્ફ્યુનો કડક અમલ કરાવી રહી છે. ત્યારે જુઓ અમદાવાદમાં થર્ટી ફર્સ્ટની રાત્રીએ કેવો છે માહોલ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ