બેટી પઢાઓ / અમદાવાદની સ્કૂલની અનોખી પહેલ : આ પરિવારો માટે 50 ટકા ફી માફ

ahmedabad city one school fees down if you have two daughter

'બેટી બચાવો-બેટી પઢાઓ' નારાને જાણે અમદાવાદ શહેરની આ સ્કૂલ સાકાર કરી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી એક શાળા દ્વારા દીકરીઓના ભણતરને લઇને ફી માફીની પહેલ કરવામાં આવતા વાલીઓમાં ખુશી જોવા મળી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ