અમદાવાદ / મંદીનો મારઃ શહેરમાં ૨૧ હજાર ટુ-વ્હીલર, ૩૩૯૬ કાર ઓછાં વેચાયાં

Ahmedabad city new vehicle sale graph down

ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦માં અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં મંદીનો માહોલ છવાયો છે. લોકો પાસે નાણાંકીય સગવડ ન હોઇ લકઝુરિયસ વસ્તુઓ તો છોડો, પરંતુ અમદાવાદ જેવા શહેરમાં જાહેર પરિવહન સેવાના ધાંધિયાંને કારણે મોટા ભાગના નાગરિકો પોતાના અંગત વાહન વસાવવાનું પસંદ કરતા હોવા છતાં પણ ચાલુુ વર્ષે શહેરમાં વાહનોનું વેચાણ ઘટયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ