અમદાવાદ / શહેર ડેન્ગ્યુના ભરડામાંઃ ચાલુ વર્ષે ૧૬ર સત્તાવાર કેસ નોંધાયા

Ahmedabad city dengue This year 162 cases were registered

શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ માઝા મૂકી છે. ઘેર ઘેર મેલેરિયા અને ડેન્ગ્યુના તાવના દર્દી જોવા મળે છે. ચાલુ ચોમાસામાં વરસાદ પછી રસ્તા પરનાં ખાડામાં ભરાયેલાં પાણી, કાદવ-કીચડ વગેરેના કારણે મચ્છરોનો ત્રાસ વધ્યો છે. જેના કરાણે રોગચાળો વકર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ