મહેફીલ / વડોદરામાં ગુજરાતી અભિનેત્રીના ઘરે દારૂની મહેફીલ માણતા અમદાવાદ શહેર ભાજપ નેતા ઝડપાયા

Ahmedabad city BJP leader, drinking alcohol at the actress's house in Vadodara

વડોદરામાં ગુજરાતી અભિનેત્રીના ઘરે દારૂની મહેફિલ માણતા અમદાવાદ શહેર ભાજપ મહામંત્રી મિતેશ રબારી સહિત 3 ઝડપાયા, ગુજરાતી અભિનેત્રી પણ ધરપકડ કરાઈ, પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી

બ્રેકિંગ ન્યૂઝ