રિપોર્ટ / અમદાવાદનું ભવિષ્ય રોગિષ્ટ! બાળપણ જીવલેણ રોગોના ભરડામાં, ગુજરાત સરકારના રિપોર્ટમાં ખુલાસો

ahmedabad children suffer from deadly disease said Gujarat Govt

ગુજરાતમાં બાળપણ ઉપર જીવલેણ રોગો ભરડો લઈ રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા અમદાવાદમાં આરોગ્યલક્ષી પ્રોગ્રામ શરૂ થયો હતો જેમાં તપાસમાં વરવી વાસ્તવિકતા સામે આવી હતી ત્યારે પ્રશ્નો થઈ રહ્યા છે કે શું ભારતનું ભવિષ્ય રોગીષ્ટ છે?  કેન્સર, થેલેસેમિયા, હૃદય રોગ અને કીડનીના રોગો બાળપણને પીંખી રહ્યા છે

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ