દરોડા / અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો: ફિલ્મોની જેમ બાળકોને ભિખારી બનાવતી ગૅંગ ઝડપાઈ

Ahmedabad Child Beggar gang arrest

શહેરના અનેક વિસ્તારોમાં બાળકોને માર મારી તેમજ ડામ આપીને ભીખ મંગાવતી તેમજ ચોરી કરાવતી ગેંગનો પર્દાફાશ મહિલા ક્રાઇમ બ્રાંચે કરતાં ચાર મહિલાઓની ધરપકડ કરીને ૧૭ બાળકોને રસ્ક્યુ કરાવ્યાં છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x