દૂષ્કર્મ / અમદાવાદના છારાનગર વિસ્તારમાં દુષ્કર્મની પીડિતાના આપઘાતને પગલે ચકચાર

Ahmedabad chharanagar rape on minor girl girl commit suicide

અમદાવાદના છારાનગરમાં સગીરા સાથે દુષ્કર્મ ગુજારીને તેનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. આ ઘટનાને પગલે સગીરાએ આપઘાત વહોરી લેતા છારાનગરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયુ હતુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ