લાલ 'નિ'શાન

એડમિશન / અત્યારથી જ આ શાળામાં થઇ રહી છે પ્રવેશ કાર્યવાહી, કારણ જાણી તમે પણ લાગશો લાઈનમાં...

Ahmedabad chankya vidhya sankul Surat maharaja krishnakumarsinhji school admission

હજુ શિયાળો ચાલી રહ્યો છે, ઉનાળામાં શાળાઓમાં પરીક્ષાઓ શરૂ થવાની પણ એકાદ બે મહિના જેટલી વાર છે. પરંતુ તે પહેલાતો રાજ્યની કેટલીક શાળાઓમાં પ્રવેશ કામગીરી શરૂ થઈ ગઈ છે. ત્યારે સુરતમાં એક સરકારી સ્કૂલમાં નવા સત્રમાં પોતાના સંતાનોને પ્રવેશ અપાવવા અત્યારથી જ વાલીઓની કતાર જામી છે. તો અમદવાદની એક સ્કૂમાં કમિટીએ નક્કી કરેલી ફી કરતાં પણ ઓછી ફી લઈને એક સ્કૂલે અને વાલીઓને આકર્ષિત કર્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ