ક્રાઇમ / હોટલમાં ઊતરનારા લોકોની વિગત ઓનલાઈન અપડેટ નહીં થતા 38 હોટલો સામે ગુનો

Ahmedabad: Case against 38 hotels by SOG Crime

સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે ક્રાઈમ બ્રાંચના પથિક (પ્રોગ્રામ ફોર એનાલિસિસ ઓફ ટ્રાવેલર્સ ઈન્ફોમેટિક્સ) નામનું સોફટવેર ઈન્સ્ટોલ નહીં કરી ઓનલાઈન એન્ટ્રી નહીં કરવા બદલ શહેરની વિવિધ હોટેલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં એસઓજી ક્રાઇમે છેલ્લા એક અઠવા‌િડયામાં ૩૮ હોટલના સંચાલકો સામે આ સોફ્ટવેરનો ઉપયોગ નહીં કરવા બદલ ગુનો  દાખલ કર્યો છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ