અરેરાટી / અમદાવાદમાં કાર ચાલકે સાયકલ પર જતા પરિવારને અડફેટે લેતા 2 બાળકોના મોત, CCTV કાળજું કંપાવનારા

ahmedabad car hit cycle on sindhubhavan road two child death

ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા અમદાવાદના સિંધુભવન રોડ પર પૂરપાટ જતી ગાડીએ પેડલ સાયકલને ટક્કર મારતા શ્રમજીવીના 2 બાળકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ  ઘટનાના CCTV સામે આવ્યા છે જે ખરેખર કાળજું કંપાવનારા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ