અકસ્માત / અમદાવાદમાં SG હાઇવે પર 100ની સ્પીડે આવતી કારે એક્ટિવા ચાલકનો લીધો જીવ, CCTV આવ્યા સામે

Ahmedabad car activa accident man death cctv footage

રાજ્યમાં વાહન અકસ્માતથી મૃત્યુઆંકમાં કોઇ સુધારો નથી થયો. થોડા દિવસ અગાઉ રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં જાહેર કરેલા આંકડા અનુસાર વર્ષ 2019માં 7409 લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. ત્યારે અમદાવાદમાં આજે બેદરકારી ભર્યા ડ્રાઇવિંગના કારણે કારચાલકે એક્ટિવા ચાલકનો જીવ લીધો છે.

બ્રેકિંગ ન્યૂઝ