BIG NEWS / VIDEO: 50 ફોન કર્યા, 36 કલાકથી કોઈ આવ્યું નથી, લાઇટ નથી, ગાડીઓ ડૂબી: આ આંસુઓનો જવાબ આપો સરકાર

Ahmedabad Called 50, no one came for 36 hours, no lights, cars sank

વરસાદ બંધ થયાના 36 કલાક પછી પણ પાણી યથાવત,  50 ફોન કર્યા પરંતુ 36 કલાકથી કોઈ આવ્યું નથી. ઘરમાં લાઇટ પણ નથી: સ્થાનિકો 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ