હુમલો / અમદાવાદ બુટલેગરો બેફામઃ રૂપિયાની લેતી-દેતી મામલે હુમલો કરતા ચકચાર

ahmedabad butlegar attack police

શહેરના સૈજપુર ટાવર નજીક ગઇ કાલે કારમાં આવેલા પાંચ બુટલેગરોએ એક યુવક પર રૂપિયાની લેતી-દેતી મામલે છરીના ઘા ઝીંકીને હત્યા કરવાની કોશિશ કરતાં ચકચાર મચી ગઇ છે. યુવકને બચાવવા માટે તેના કાકા આવી જતાં હુમલાખોરોએ તેમને પણ છરીના ઘા ઝીંક્યા છે. યુવકની હાલત નાજુક છે જ્યારે સ્થાનિકોએ ત્રણ હુમલાખોરોને ઝડપી પોલીસના હવાલે કર્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ