સાવધાન / અજાણ્યા ફોન કોલથી ચેતજો, અમદાવાદમાં વેપારીને હની ટ્રેપમાં ફસાવીને પડાવ્યા લાખો રૂપિયા

 Ahmedabad businessmen caught in honeytrap fake police

નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાઈ છે. વેપારીને હનીટ્રેપમાં ફસાવીને રૂ 2.50 લાખ પડાવ્યાવ હોવાની ઘટના સામે આવી છે. મહિલાએ પહેલા ફોન કર્યા અને પછી વેપારીને લલચાવ્યો ફોસલાવ્યો અને ફસાવ્યો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ