ધરાશાયી / અમદાવાદના કુબેરનગરમાં બે માળનું બિલ્ડિંગ ધરાશાયી, એકનું મૃત્યું

ahmedabad building collapse one death

અમદાવાદ શહેરના  કુબેરનગર વિસ્તારમાં 2 માળનું કોમ્પલેક્ષ ધરાશાયી થયું. ધડાકા સાથે કોમ્પેલક્ષ પડતાં આસપાસના રહીશો દોડીને આવ્યાં હતાં. આ કોમ્પલેક્ષમાં 3 લોકો દટાયા હતા. ફાયરબ્રિગેડની ટીમે દબાયેલા 3 લોકોમાંથી 2 બહાર કાઢ્યા, જ્યારે એક વ્યક્તિનું કાટમાળ નીચે દબાતા મૃત્યું થયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ