શહીદ / સલામ! અમદાવાદનો જવાન બંગાળમાં શહીદ, આજે પાર્થિવદેહ અમદાવાદ લવાયો

Ahmedabad BSF Jawan martyred in Bengal

આજે વહેલી સવારે પાલનપુરના ખોડલા ગામના સરદારભાઈ બોકા શહીદ થયા હતા. બંગાળમાં ફરજ બજાવતા આ જવાનનો પાર્થિવદેહ આજે વહેલી સવારે અમદાવાદ લાવવામાં આવ્યો હતો. ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમવિધી કરવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ