અમદાવાદ / બે દિકરાની લાશ જોઈ માઁનું હૈયાફાટ રૂદન, પિતાએ કહ્યું ‘હવે અમારૂ કોણ...’

Ahmedabad Brts hits bike two gir somnath person killed

સરકાર વાહન ચાલકો માટે નીતનવા નિયમો કાઢે છે પણ માથે હેલમેટ પહેર્યું હોવા છતાં BRTSની બેદરકારીને લીધે બે યુવાનોના મોતે તંત્ર સામે પણ સવાલો ખડા કરી દીધા છે. અમદાવાદમાં આજે વહેલી સવારે BRTS એ બે બાઈક સવારને અડફેટે લીધા હતા જેમાં બે સગા ભાઈનું મોત થતાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ઘટના સ્થળે જ્યારે મરનાર બંને ભાઈની માતા લાખીબેન રામ આવ્યા ત્યારે તેમનું હૈયાફાટ રુદન જોઈને ત્યાં હાજર તમામ લોકોના હ્રદયના દ્વવી ઉઠ્યા હતા. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ