અમદાવાદ / BRTS રૂટ પર લાગ્યા હવે આવા દરવાજા, બીજા વાહનો હવે નહીં જઈ શકે

Ahmedabad BRTS corridor closed for other vehicles, fitted RFID gate

BRTS કોરિડોરમાં બીજા વાહનો ઘુસી આવવાને કારણે અકસ્માત થતા હોવાનું વારંવાર સામે આવે છે. ત્યારે ખરેખર આ વાહનોને રોકવા શું કરવું તે તંત્ર માટે ખુબ મોટો પ્રશ્ન હતો જેનો ઉકેલ RFID ગેટ લગાવીને મેળવવાની કોશિશ કરવામાં આવી છે. પરંતુ હવે આનો તોડ અમદાવાદીઓ શીધો લે તો નવાઈ નહીં. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ