રાહત / BRTS ના મુસાફરો માટે સારા સમાચાર, તંત્ર લઇ શકે છે આ નિર્ણય 

Ahmedabad BRTS bus start in night after night curfew

શહેરમાં આજથી રાત્રી કરફ્યુના સમયમાં એક કલાકની છૂટછાટ અપાઈ છે. અગાઉ રાતના નવથી સવારના છ વાગ્યા સુધી રાત્રી કરફ્યુ અમલમાં હતો, જે હવે રાતના દસ વાગ્યાથી અમલમાં મુકાશે. આમ રાત્રી કરફ્યુના સમયમાં ઘટાડો થવાથી બીઆરટીએસ બસ સર્વિસને રાતના આઠ વાગ્યા સુધી દોડાવવાની તંત્રે વિચારણા હાથ ધરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ