અકસ્માત / Video: અમદાવાદમાં BRTS બસે બે મહિલાઓને હડફેટે લેતા ચક્કાજામની સ્થિતિ

Ahmedabad BRTS bus accident with two-wheeler traffic jam watch video

વહેલી સવારે ધરણીધર દેરાસર પાસેથી બે મહિલાઓ બાળકોને શાળાએ મૂકવા જઈ રહી હતી ત્યારે BRTS બસે તેમને ટક્કર મારી હતી જેમાં એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ કારણે રોષે ભરાયેલ લોકોએ ડ્રાઈવરને કોર્ડન કરીને બાનમાં લેતા હોબાળો મચી ગયો હતો અને તેના બચાવમાં બીજા BRTS બસના ડ્રાઈવર બસને કોરીડોરમાં મૂકીને જ ભાગી ગયા હતા. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ