શરમજનક / અમદાવાદની સોસાયટીમાં ચાલતી દારૂની પાર્ટી મુદ્દે મહિલા ચેરમેને સભ્યોને ટોક્યા અને પછી જે થયું તે...

ahmedabad bopal woman Chairperson complaint against society members

શહેરના બોપલ વિસ્તારમાં કેટલાક રહીશોએ મહિલા પ્રોફેસરની કપડાં ફાડીને તેમની કમર પકડીને ઘસેડીને લાજ લૂંટવાનો પ્રયાસ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ