કોરોના સંકટ / અમદાવાદની બોપલ વિસ્તારની એક જ સોસાયટીમાં 80થી વધુને કોરોના, જો એક જ પરિવારના દર્દી હશે તો...

Ahmedabad Bopal Safal parisar 80 corona positive cases

ગુજરાતમાં કોરોનાના વધતા સંક્રમણની વચ્ચે અમદાવાદમાં કરફ્યુ ચાલી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં કોરોનાના રેપીડ ટેસ્ટ માટે લાંબી લાઇનો લાગી રહી છે. દિવાળી બાદ સંક્રમણ વધતા અમદાવાદના બોપલ વિસ્તારમાં અનેક લોકો કોરોના ટેસ્ટ માટે પહોંચી રહ્યા છે. તેવામાં હવે સફલ પરીસરમાં અત્યાર સુધીમાં કુલ 80થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. હવે એક જ પરિવારના સંક્રમિત દર્દીઓને એક જ હોસ્પિટલમાં રખાશે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ