આનંદો / અમદાવાદના આ વિસ્તારના લોકો માટે સારા સમાચાર : યુઝર્સ ચાર્જનું મીટર આ વર્ષે ચાલુ નહીં થાય

Ahmedabad bopal ghuma property tax user charg meter

ગત તા.૧૮ જૂને રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની નવેેમ્બર-ર૦ર૦માં યોજાનારી સામાન્ય ચૂંટણીની તૈયારીના ભાગરૂપે શહેરના હદ વિસ્તારમાં બોપલ-ઘુમા સહિત ૧૧ ગામનો સમાવેશ કરાયો હતો. હવે અમદાવાદનો ૪૬૬ કિ.મી.નો હદ વિસ્તાર વધીને પ૬૬ ચો.કિ.મી.નો થયો છે. જ્યારે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા ગત તા.૩ સપ્ટેમ્બરે બોપલ-ઘુમા નગરપાલિકા માટે નવો વોર્ડ બનાવવાના બદલે તેને ત્રણ ભાગમાં વહેંચી કઢાયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ